મુલાકાતની ગલીઓમાં રૂદનની કોઈ જગહ નથી
ઈંતેજારની ગલીઓમાં રૂસવાઈની કોઈ જગહ નથી
પ્રેમની ગલીઓમાં, તકદીરની કોઈ જગહ નથી
વિશ્વાસના સજદામાં પામ્યા વગર કોઈ રસ્તો નથી
- ડો. ઈરા શાહ
મુલાકાતની ગલીઓમાં રૂદનની કોઈ જગહ નથી
ઈંતેજારની ગલીઓમાં રૂસવાઈની કોઈ જગહ નથી
પ્રેમની ગલીઓમાં, તકદીરની કોઈ જગહ નથી
વિશ્વાસના સજદામાં પામ્યા વગર કોઈ રસ્તો નથી
- ડો. ઈરા શાહ
|