|
હૈયાના ઊંડાણમાં, માડી એક નાદ ગુંજે છે
સાદ તારો માડી, એ તો મને આપે છે
મુખ તારુ અંતરમાં મને મળે છે
હૈયાના ઊંડાણમાં, માડી તારો સાથ મને મળે છે
- ડો. હીરા
હૈયાના ઊંડાણમાં, માડી એક નાદ ગુંજે છે
સાદ તારો માડી, એ તો મને આપે છે
મુખ તારુ અંતરમાં મને મળે છે
હૈયાના ઊંડાણમાં, માડી તારો સાથ મને મળે છે
- ડો. હીરા
|
|