ધર્માત્માને કોઈ પ્રિય કે અપ્રિય નથી;
જીવાત્માને કોઈ સગું નથી, પોતાનું જ એ ધ્યાન રાખે;
પરમાત્માને આપ્યા વગર શાંતિ નથી;
અને અંતરઆત્માને જાગ્યા વિના કોઈ બીજું કામ નથી.
- ડો. ઈરા શાહ
ધર્માત્માને કોઈ પ્રિય કે અપ્રિય નથી;
જીવાત્માને કોઈ સગું નથી, પોતાનું જ એ ધ્યાન રાખે;
પરમાત્માને આપ્યા વગર શાંતિ નથી;
અને અંતરઆત્માને જાગ્યા વિના કોઈ બીજું કામ નથી.
- ડો. ઈરા શાહ
|