|
અહિંસાનો પથ સમજવો અને એના પર ચાલવું કઠીન છે;
અહિંસા વિચારોથી થાય છે, ક્રુરતાને સહન કરવી એ અહિંસા નથી.
અહિંસા કર્મ કરવાનું નામ નથી;
અહિંસા સામનો કરી, વિચારોથી બદલાવ લાવવાનું નામ છે.
- ડો. હીરા