|
માંગણીઓ મારી ખતમ જ નથી થાતી,
વિચારો મારા ખતમ જ નથી થાતા,
ઇચ્છાઓ મારી ખતમ જ નથી થાતી,
આખિર આ જીવન ખતમ થઈ જાય છે
પણ લાલસાઓ મારી ખતમ જ નથી થાતી,
- ડો. હીરા
માંગણીઓ મારી ખતમ જ નથી થાતી,
વિચારો મારા ખતમ જ નથી થાતા,
ઇચ્છાઓ મારી ખતમ જ નથી થાતી,
આખિર આ જીવન ખતમ થઈ જાય છે
પણ લાલસાઓ મારી ખતમ જ નથી થાતી,
- ડો. હીરા
|
|