શોરશરાબા ભર્યા આ જીવનમાં મારું કામ નથી
લોકોના વ્યવહાર પોસાતા નથી
પ્રભુ જીવનમાં, આ જગનું કામ નથી
એને વિસરીને આ જીવનમાં મારું કોઈ ઘામ નથી
- ડો. ઈરા શાહ
શોરશરાબા ભર્યા આ જીવનમાં મારું કામ નથી
લોકોના વ્યવહાર પોસાતા નથી
પ્રભુ જીવનમાં, આ જગનું કામ નથી
એને વિસરીને આ જીવનમાં મારું કોઈ ઘામ નથી
- ડો. ઈરા શાહ
|