|
શું તારામાં એક થવું, એ નિર્બળતાની નિશાની છે?
શું તારામાં ભૂલી જવું, એ વર્તનમાં ખામી છે?
શું જગમાં અસફળતાની સીડી, એ મારી અસફળતા છે?
શું દુનિયાની રીતને ત્યજવી, એ કાયરતાની દિવાળી છે?
તો પછી આ જગ કેમ આમ સમજે છે, શું એમની નાસમજી છે?
તો પછી આ જગ કેમ આમ ચાલે છે, શું એ તારી માયાની અદલાબદલી છે?
- ડો. ઈરા શાહ