|
સ્મશાનમાં જઈ શું કરશું, ત્યાં તો ભૂતોનો વાસ છે;
જન્નતમાં જઈ શું કરશું, ત્યાં તો ખુદને ભુલાય છે;
જન્મ લઈને શું કરશું, ત્યાં તો અગ્નિમાં જલાય છે;
અહંમાં રહી શું કરશું, ત્યાં તો ખુદ જ છેતરાય છે;
પ્રભુને મળીને એજ કરશું, જ્યાં એનામાં એક થવાય છે.
- ડો. ઈરા શાહ