|
ધાર્મિક ભાવો કેળવવા આસાન નથી,
પ્રભુનું નામ લેવું, કંઈ આસાન નથી.
આખરે આ જગમાં શું જોઈએ, એ જ ખબર નથી,
કોઈને મંજિલ શોધતાં, આવડતું નથી.
- ડો. હીરા
ધાર્મિક ભાવો કેળવવા આસાન નથી,
પ્રભુનું નામ લેવું, કંઈ આસાન નથી.
આખરે આ જગમાં શું જોઈએ, એ જ ખબર નથી,
કોઈને મંજિલ શોધતાં, આવડતું નથી.
- ડો. હીરા
|
|