|
મનગમતી વાતો હર કોઈ કરવા ચાહે છે,
પણ કોઈ બીજાને તો એ સતાવી જાય છે.
ઈશ્વરનું તદાત્મય તો એકરૂપ કરે છે,
બીજા કોઈની વાતોમાં ન એ આવી જાય છે.
- ડો. ઈરા શાહ
મનગમતી વાતો હર કોઈ કરવા ચાહે છે,
પણ કોઈ બીજાને તો એ સતાવી જાય છે.
ઈશ્વરનું તદાત્મય તો એકરૂપ કરે છે,
બીજા કોઈની વાતોમાં ન એ આવી જાય છે.
- ડો. ઈરા શાહ
|
|