|
ધાર્યા કરતા વધારે મળે, તો મન પ્રફુલ્લિત થાઈ છે
કર્યા કરતા વધારે મળે, તો અંતર ખુશ થાય છે
જીવન જો સરળ બને, તો હૈયે નિર્મળતા ઊભરાય છે
પ્રભુનો અણસાર મળે, તો રોમેરોમમાં આંનદ છલકાય છે
- ડો. ઈરા શાહ