|
વિશ્વાસનો વિજય હો, પ્રેમની રજૂઆત હો
દિવ્યતાનો વરસાદ હો, જાગૃતીનો આભાસ હો
જ્ઞાનનું સ્વરૂપ હો, નિજભાવની પ્રતિતી હો
અંતરમનનો આભાસ હો, જીવન જોયાનો અહેસાસ હો
- ડો. ઈરા શાહ
વિશ્વાસનો વિજય હો, પ્રેમની રજૂઆત હો
દિવ્યતાનો વરસાદ હો, જાગૃતીનો આભાસ હો
જ્ઞાનનું સ્વરૂપ હો, નિજભાવની પ્રતિતી હો
અંતરમનનો આભાસ હો, જીવન જોયાનો અહેસાસ હો
- ડો. ઈરા શાહ
|
|