|
એક અવસ્થાની વાત છે, મારા પ્રેમની રજૂઆત છે;
ધીમી ગતિના શ્વાસ છે, મિલનની ઈંતેજારી છે;
નરમગરમ હાલત છે, અંતરમાં એક બેકરારી છે;
વૈકુંઠની તલાશ છે, તારામાં સ્થિર થવાની આ વાત છે.
- ડો. ઈરા શાહ