ધાર્યું એવું ન થાય તો માનવી ક્રુર થાય
કર્યાકરાવ્યા પર પછી બધું પાણી ફેરવાઈ જાય
સોંપય્યું જ્યારે પ્રભુને, તો બધુ એના હિસાબે થાય
બધા કરલા કાર્ય પર ચાર યાંદ લાગી જાય
- ડો. ઈરા શાહ
ધાર્યું એવું ન થાય તો માનવી ક્રુર થાય
કર્યાકરાવ્યા પર પછી બધું પાણી ફેરવાઈ જાય
સોંપય્યું જ્યારે પ્રભુને, તો બધુ એના હિસાબે થાય
બધા કરલા કાર્ય પર ચાર યાંદ લાગી જાય
- ડો. ઈરા શાહ
|