|
ધ્યાનધર્મની વાતો શું કામની, અગર લોકો ન બદલે;
વિશ્વાસ પ્રભુનો શું કામનો, અગર શ્વાસમાં એને યાદ ન કરીએ;
આ જગ મારા શું કામનું, અગર ઈતિહાસ ન સમજે;
આ વ્યવહાર શું કામનો, અગર માનવતા એ ન સમજે.
- ડો. હીરા