મારા જેવા દીવાના આ જગમાં બહુ ઓછા હશે;
જે પ્રભુને યાદ કરે અને જગ આખાને અંતરના રૂપ બતાડે;
પ્રભુ તો સતત પ્રેમ કરે છે, જગ આખું તો સતત વિફરે છે;
પ્રભુના જ લેખ લખું અને પ્રભુના જ કાર્ય કરું.
- ડો. ઈરા શાહ

|