વૈરાગ્ય શું છે, એ સમજાતું નથી;
પ્રેમ કરતા અમને આવડતું નથી;
ધીરજ માં રહેતા અમને આવડતું નથી;
તારામાં નહાતા અમને આવડતું નથી.
- ડો. હીરા
વૈરાગ્ય શું છે, એ સમજાતું નથી;
પ્રેમ કરતા અમને આવડતું નથી;
ધીરજ માં રહેતા અમને આવડતું નથી;
તારામાં નહાતા અમને આવડતું નથી.
- ડો. હીરા
|