|
તસવીર મારી મને ઓળખાતી નથી, હું ખુદને ઓળખતો નથી
પ્રેમ મારો ટકતો નથી, હું કોઈને સ્વીકારતો નથી
હૈયું મારું શાંત નથી, હું કોઈને આપતો નથી
મન મારું કાબુમાં નથી, હું કોઇને માનતો નથી
- ડો. ઈરા શાહ