|
મંજિલ મારી, પ્રભુ તારા ચરણમાં છે
પ્રેમ મારો, પ્રભુ તારી ઓળખાણમાં છે
સેવા મારી, પ્રભુ તારા કાર્ય કરવામાં છે
વ્યવહાર મારો, પ્રભુ તારા જ સંદેશમાં છે
- ડો. ઈરા શાહ
મંજિલ મારી, પ્રભુ તારા ચરણમાં છે
પ્રેમ મારો, પ્રભુ તારી ઓળખાણમાં છે
સેવા મારી, પ્રભુ તારા કાર્ય કરવામાં છે
વ્યવહાર મારો, પ્રભુ તારા જ સંદેશમાં છે
- ડો. ઈરા શાહ
|
|