|
જ્વાળાની જેમ ફૂટે છે, તારી શક્તિનો આભાસ;
જળની જેમ વહે છે, તારા પ્રેમનો સંતોષ;
સમયની જેમ વીસરે છે, આ દેહનો પરિહાસ;
ધૈર્યની જેમ રહે છે, તારો વિસ્તાર રૂપ નિરંકાશ.
- ડો. ઈરા શાહ
જ્વાળાની જેમ ફૂટે છે, તારી શક્તિનો આભાસ;
જળની જેમ વહે છે, તારા પ્રેમનો સંતોષ;
સમયની જેમ વીસરે છે, આ દેહનો પરિહાસ;
ધૈર્યની જેમ રહે છે, તારો વિસ્તાર રૂપ નિરંકાશ.
- ડો. ઈરા શાહ
|
|