|
પૂર્ણ જ્ઞાન લાધતું નથી, જાગે છે પૂર્ણ પ્રેમ થાતો નથી, આવકારે છે પૂર્ણ જાગૃતિ શરીરમાં ટકતી નથી, પરબ્રહ્મમાં બદલાય છે પૂર્ણ રૂપ દેખાતું નથી, નિરાકારમાં ભળે છે
- ડો. હીરા