|
પરમ કૃપા તારી મેળવી, તારી પાસે આવવું છે પરમ પ્રેમ પામી, તારા અંતરમાં ઊતરવું છે જ્ઞાનમાં તારા રમી, નિજભાન ભૂલવું છે તારા રંગમાં ડૂબી, તારા આનંદમાં રંગાવું છે
- ડો. હીરા