|
ધ્યાનથી સાંભળજો આ વાતને, ન કોઈએ જવાબદારી ગુમાવી છે
ન કોઈને પીડા રહે, આવી આ મારી કહાની છે
જગજાહેર આ વાત છે કે મૃત્યુથી કોઈ બચ્યું નથી
નાદાન આ દિલ છે, જે એને ક્યારેય સમજી શક્યું નથી
- ડો. ઈરા શાહ