|
પશ્ચાત્તાપ કઈ હરકતનો કરું, મને ખબર નથી
પ્રભુ તારા સિવાય બીજું કાંઈ તો મને દેખાતું નથી
એવી ભૂલો કેમ કરું, કે માફી માગવી પડે
તને ભૂલીને કેમ રહું, કે અલગ થવું પડે
- ડો. ઈરા શાહ
પશ્ચાત્તાપ કઈ હરકતનો કરું, મને ખબર નથી
પ્રભુ તારા સિવાય બીજું કાંઈ તો મને દેખાતું નથી
એવી ભૂલો કેમ કરું, કે માફી માગવી પડે
તને ભૂલીને કેમ રહું, કે અલગ થવું પડે
- ડો. ઈરા શાહ
|
|