|
જેમ જેમ આયુષ્ય વધે છે, તેમ તેમ સોચ સંકુચિત થાય છે;
જેમ જેમ અનુભવ મળે છે, તેમ તેમ ઇરાદા મજબૂત થાય છે;
જેમ જેમ વિચારો બદલાય છે, તેમ તેમ મુલાકાત ઓછી થાય છે;
જેમ જેમ પોતાને ભૂલીએ છીએ છે, તેમ તેમ આપણી ઓળખાણ થાય છે.
- ડો. ઈરા શાહ