|
દિનરાત મહેનત કરવા માટે, કોઈ તૈયાર નથી;
પ્રભુને એક પળ આરામ આપવા, કોઈ તૈયાર નથી;
આ કેવી ભક્તિ, આ કેવો પ્યાર, જે પ્રભુને બાંધે છે;
પોતાની સગવડ જોયા વિના, આ માનવી તો રહેતો નથી.
- ડો. ઈરા શાહ
દિનરાત મહેનત કરવા માટે, કોઈ તૈયાર નથી;
પ્રભુને એક પળ આરામ આપવા, કોઈ તૈયાર નથી;
આ કેવી ભક્તિ, આ કેવો પ્યાર, જે પ્રભુને બાંધે છે;
પોતાની સગવડ જોયા વિના, આ માનવી તો રહેતો નથી.
- ડો. ઈરા શાહ
|
|