|
દિવ્યતાનો અનુભવ કરવો હશે, તો એને અનુરૂપ બનવું પડશે
પ્રભુને જો મળવું હશે, તો એના લાયક બનવું પડશે
પ્રભુના માર્ગે ચાલવું છે, તો આપણી જડતાને ત્યાગવી પડશે
એનામાં સમાવું હશે, તો એના માર્ગે ચાલવું પડશે
- ડો. ઈરા શાહ