દ્રૌપદીનું સૌંદર્ય એને મહાભારત તરફ લઈ ગયું;
વિશ્વનું સૌંદર્ય એને યુદ્ધ અને આતંકવાદ તરફ લઈ ગયું;
બહારી સૌંદર્ય ખાલી વિનાશ લાવે છે;
અંતરનું સૌંદર્ય પ્રભુ મિલન કરાવે છે.
- ડો. ઈરા શાહ
દ્રૌપદીનું સૌંદર્ય એને મહાભારત તરફ લઈ ગયું;
વિશ્વનું સૌંદર્ય એને યુદ્ધ અને આતંકવાદ તરફ લઈ ગયું;
બહારી સૌંદર્ય ખાલી વિનાશ લાવે છે;
અંતરનું સૌંદર્ય પ્રભુ મિલન કરાવે છે.
- ડો. ઈરા શાહ
|