દુકાળ આ શબ્દોનો “મારાથી કાંઈ થાતું નથી“ ઈશ્વરને પ્રસન્ન કરે છે
ભરતી આ ભાવની “ઈશ્વર જ કરાવે છે,“ એ મનુષ્યને પમાડે છે
જાગૃતી પોતાની જાતની દુઃખોથી બચાવે છે
અને વિનય અને વિવેક, રસ્તો ના ચુકાવે છે
- ડો. ઈરા શાહ

|