એકાકાર એટલે શું, એ ખબર નથી;
સતત પ્રભુની યાદ કે પછી પોતાની જાતને ભૂલવું?
સતત એનું કાર્ય કરવું કે સતત એનામાં ઝૂમવું?
એકાકાર તો એ જ સમજાવી શકે છે જે આ લખાવે છે;
એ જ કરાવી શકે છે, જે આ સમજાવી રહ્યો છે.
- ડો. ઈરા શાહ

|