|
જ્યાં જમાનો આરોહ અવરોહ કરતો હોય,
ત્યાં સંગીત તો મૂરઝાએલું જ વાગશે.
જ્યાં પ્રભુના સૂરતાલ સાથે-સાથે પુરાય છે,
ત્યારે નવી રચનાઓ થાય છે.
- ડો. હીરા
જ્યાં જમાનો આરોહ અવરોહ કરતો હોય,
ત્યાં સંગીત તો મૂરઝાએલું જ વાગશે.
જ્યાં પ્રભુના સૂરતાલ સાથે-સાથે પુરાય છે,
ત્યારે નવી રચનાઓ થાય છે.
- ડો. હીરા
|
|