|
સાધના છે બહુ આકરી, એમાં બે ન સમાય કાં તો મન રહે, કાં તો આત્માનો અહેસાસ રહે કાં તો દિલ રહે, કાં તો અહંકારનો ઘડો રહે કાં તો આળસ રહે, કાં તો મહેનતની શૂરવીરતા રહે દ્વિતિય આ જીવનમાં, કાં તો પ્રભુ રહે, કાં તો હું નો એહસાસ રહે
- ડો. હીરા