|
એવું કરીશું અને તેવું કરીશું, કેટલા વિચારો આપણે કરીએ છીએ;
આમ રહીશું અને આમ ખાઈશું, કેટલી ઈચ્છાઓ કરીએ છીએ;
ખબર છે કે કાલની કોઈને કંઈ ખબર નથી;
છતાં કાળની ખબર, આજ કરતાં વધારે રાખીએ છીએ.
- ડો. ઈરા શાહ