|
ગહેરી શ્વાસો પછી જે આરામ છે, એની ઈબાદત પછીની દાસ્તાન છે.
વિચારોમાં જે શાંતિ છે, એની જાગૃતિની સજાગતા છે.
આનંદનો જે ઊભરો છે, એની મુલાકાતના વાયરા છે.
સંતોષનો જે પાવડ઼ી છે, એની જ ગુલામીનો તો છલકાતો જામ છે.
- ડો. ઈરા શાહ