|
ગમને પાળશો તો તમે ગમગીન બનશો,
આનંદમાં રમશો, તો તમે તેજસ્વી બનશો,
ગેરસમજમાં રહેશો, તો તમે માયામાં રહેશો,
મોકળાશમાં રહેશો, તો તમે અંતરના અંતરિક્ષમાં ઝૂમશો.
- ડો. ઈરા શાહ
ગમને પાળશો તો તમે ગમગીન બનશો,
આનંદમાં રમશો, તો તમે તેજસ્વી બનશો,
ગેરસમજમાં રહેશો, તો તમે માયામાં રહેશો,
મોકળાશમાં રહેશો, તો તમે અંતરના અંતરિક્ષમાં ઝૂમશો.
- ડો. ઈરા શાહ
|
|