|
જીવનની અસ્થિરતામાં જ્યાં શાંતિ મળે, એ જ છે જીવનનું મૂળ ક્ષેત્ર;
રગ-રગમાં જ્યાં પ્રેમ છલકે, એ જ ક્ષેત્ર છે ઈશ્વરનું ધામ;
જ્ઞાનનો ભંડાર જ્યાંથી છલકે, એ જ છે ઈશ્વરની તો કૃપા;
એનો અનુભવ જ્યાં મળે, એ જ છે પ્રભુની તો કૃપા.
- ડો. ઈરા શાહ