ગણતા રહી જઈશું જ્યાં ગણતરી કર્યા કરશું
વિવેક ચૂકી જશું જ્યાં બીજાને જોયા કરશું
શું મારું જાય છે, શું મારું ખોવાય છે
વિશ્વાસમાં આપણે ક્યારે ગોથાં ખાઈ જઈશું
અનિવાર્ય છે કે આપણે આપણી જાતને જોતા રહી જઈશું
- ડો. ઈરા શાહ
ગણતા રહી જઈશું જ્યાં ગણતરી કર્યા કરશું
વિવેક ચૂકી જશું જ્યાં બીજાને જોયા કરશું
શું મારું જાય છે, શું મારું ખોવાય છે
વિશ્વાસમાં આપણે ક્યારે ગોથાં ખાઈ જઈશું
અનિવાર્ય છે કે આપણે આપણી જાતને જોતા રહી જઈશું
- ડો. ઈરા શાહ
|