|
જ્યાં જોઉં ત્યાં તને નીરખું, આખરે હું શું જોઉં
જ્યાં સાંભળું ત્યાં તને પામું, આખરે હું શું સાંભળું
એક જ આ રાઝ છે, એક જ આ હકીકત છે
કે જ્યાં રહું ત્યાં તને પામું, એ જ મારી હકીકત છે
- ડો. ઈરા શાહ