|
ગૌરવ, અભિમાનનું શું કરશું, એ શરીર સાથે જોડાયેલું છે;
વિજ્ઞાપનનું શું કરશું, એ સૃષ્ટિનું તો પ્રકાશક છે;
અંતરમાં રહેલા આત્માને તો ઓળખો, એ જાગૃત છે;
પ્રેમ કરતા પ્રભુને તો શિખો એ જ સાચું વિજ્ઞાન છે.
- ડો. હીરા