|
અવસ્થા અવસ્થાની વાત છે, સમયનો પરિહાસ છે
શંકાના વાયરા છે, લોકોના નાસમજણ ના ત્રાસ છે
દરવાજા પર ઊભેલા માનવી, આ તારી દુવિધા છે
અંહકારના જ બધે ડગલા છે
- ડો. હીરા
અવસ્થા અવસ્થાની વાત છે, સમયનો પરિહાસ છે
શંકાના વાયરા છે, લોકોના નાસમજણ ના ત્રાસ છે
દરવાજા પર ઊભેલા માનવી, આ તારી દુવિધા છે
અંહકારના જ બધે ડગલા છે
- ડો. હીરા
|
|