|
દૂર વિચારો એવા ભાગે છે, ત્યાં કલ્પનામાં ઇચ્છા જાગે છે
છેતરીએ છીએ આપણી જાતને, મહેફિલની તલાશમાં રહીએ છીએ
આજ્ઞાનું પાલન કરીએ છીએ, જીવનમાં મુક્ત બનીએ છીએ
ધર્મનો નિચોડ સમજીએ છીએ, અધર્મની વાતને ભૂલીએ છીએ
- ડો. ઈરા શાહ