|
જ્ઞાન હૈયાનું મારું, મને બીજે ક્યાંય નથી મળતું
વિશ્વાસ મારા અંતરનો, મને ક્યાંય નથી મળતો
પ્રભુ મારા મિલનમાં, તું મને બીજે ક્યાંય નથી જડતો
મોક્ષ મને મારા વિચારોનો, મને પ્રભુ વગર ક્યાંય નથી મળતો
- ડો. ઈરા શાહ