|
ગૌરવ છે એ વાતનું કે મનમાં કાંઈ અભિલાષા નથી
વિશ્વાસ છે એ જિતનો જેની હજી કોઈને ખબર નથી
મુકામ છે એ પ્રેમનો, જેને પોતાનું કાંઈ જાણ નથી
ધ્યાન છે એ માનનું, જ્યાં જ્ઞાનની કોઈ સીમા નથી
- ડો. ઈરા શાહ