|
ઘૂંઘરું બાંધી મીરાં નાચી હતી, એવું લોકો કહે છે
બેડી બધી તોડી, ઈશ્વરની સાથે પ્રીત કરી હતી, એવું આ દિલ કહે છે
પ્રગટે જ્યાં પ્રેમની ધારા, વહે ત્યાં આનંદના અશ્રુની ધારા
નાચે ત્યારે મન મૃદંગ અને ઢોલ સાથે, ઊમ્મીદ જાગે દિલમાં એની પ્રીત સાથે
- ડો. ઈરા શાહ