|
ગુમરાહ મનની વાતો તો ગુમરાહ જ કરે છે,
વિશ્વાસની વાતો તો આશ આપે છે,
સાચા રસ્તાની વાતો તો જીત અપાવે છે,
પ્રેમભરી વાતો તો સુકૂન આપે છે.
- ડો. ઈરા શાહ
ગુમરાહ મનની વાતો તો ગુમરાહ જ કરે છે,
વિશ્વાસની વાતો તો આશ આપે છે,
સાચા રસ્તાની વાતો તો જીત અપાવે છે,
પ્રેમભરી વાતો તો સુકૂન આપે છે.
- ડો. ઈરા શાહ
|
|