|
ક્રોધ કરીને શું કરવું, જ્યાં પ્રેમનો સાગર અંતરમાં છે.
મનની મોકળાશને શું ભૂલશું, જ્યાં પ્રભુના તો આશીર્વાદ છે.
હસ્તી અમારી શું રાખશું, જ્યાં સરનામું એનું છે.
વસિયત અમારી શું કરશું, જ્યાં બધું જ તો એનું છે.
- ડો. ઈરા શાહ