ગુણધર્મ શું છે પહેલાં એ તો સમજો.
દાનધર્મ શું છે પહેલાં એ તો સમજો.
કૃપાધર્મ શું છે પહેલાં એ તો નિહાળો.
અવધૂતધર્મ શું છે, પહેલાં એ તો સ્વીકારો.
- ડો. હીરા
ગુણધર્મ શું છે પહેલાં એ તો સમજો.
દાનધર્મ શું છે પહેલાં એ તો સમજો.
કૃપાધર્મ શું છે પહેલાં એ તો નિહાળો.
અવધૂતધર્મ શું છે, પહેલાં એ તો સ્વીકારો.
- ડો. હીરા
|