|
ગુરુદ્વારામાં જઈ, મેં તો ખાલી માંગ્યું;
પ્રેમમાં રહી, હું તો ખાલી જીવ્યો;
અંતરમાં જઈ, મેં તો ખાલી જોયું;
ખુદમાં જઈ, મેં તો ખુદને ઓળખ્યો.
- ડો. ઈરા શાહ
ગુરુદ્વારામાં જઈ, મેં તો ખાલી માંગ્યું;
પ્રેમમાં રહી, હું તો ખાલી જીવ્યો;
અંતરમાં જઈ, મેં તો ખાલી જોયું;
ખુદમાં જઈ, મેં તો ખુદને ઓળખ્યો.
- ડો. ઈરા શાહ
|
|