|
હજી કંઈ સમજાવવાનું બાકી છે? એવું તો કાંઈ લાગતું નથી
હજી કંઈ આપવાનું બાકી છે? એવું તો કંઈ લીધું નથી
ક્યારે સુધરશો, એ તો તમારા હાથમાં છે
ક્યારે પ્રભુને પામશો, એ તો તમારા સમર્પણમાં છે
- ડો. ઈરા શાહ