|
હર એક જીવ સુખ પામે, એ જ ઈચ્છા છે;
હર એક જિતે, એ જ મનોકામના છે;
હર એક, એક થાય એ જ એક માત્ર સંકલ્પ છે;
હર એકમાં પ્રેમ ઉજાગર થાય, એ જ સાચી લાગણી છે.
- ડો. ઈરા શાહ
હર એક જીવ સુખ પામે, એ જ ઈચ્છા છે;
હર એક જિતે, એ જ મનોકામના છે;
હર એક, એક થાય એ જ એક માત્ર સંકલ્પ છે;
હર એકમાં પ્રેમ ઉજાગર થાય, એ જ સાચી લાગણી છે.
- ડો. ઈરા શાહ
|
|